રાજ્ય ના તમામ વાલીઓ માટે ખૂબ મોટા સમાચાર

  1. આજે ગુજરાત ના તમામ વાલીઓ માટે ખૂબ મોટા સમાચાર આવ્યા છે. આજે ફી ના અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. રાજ્ય ની કેબિનેટ બેઠક મા લેવા માં આવશે નિર્ણય. ફી મા ૨૫ ટકા નો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.
2. રાજયમાં વિધાનસભામાં ખાલી પડેલી 8 બેઠકો ની પેટા ચૂંટણીમના પડઘા વાગી ગયા. એવામાં કચ્છ જિલ્લા ની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો બાજી પડ્યા. વિપક્ષે સત્તા પક્ષ પર આરોપ લગાવ્યો છે કે તેઓ અમારી વાત સાંભળતા નથી. બંને પક્ષો બાજી પાડતા માહોલ ગરમાયો છે.

3. કોરોના માં વિરોધ સાંભળીને જ ડર લાગે છે, પરંતુ રાજ્ય માં નેતાઓ ફી માટે નિયમ તોડતા અચકાતા નથી. એવામાં બે વિરોધ ની ઘટનાઓ  સામે આવી રહી છે. ફી ના મુદ્દે નેતાઓ એ વિરોધ દર્શાવવા મતો રસ્તા ઓ પર નીકળ્યા.

Comments

Popular posts from this blog

અનલૉક ૫ અંગે ખૂબ જ મોટા સમાચાર

ગુજરાતમાં સામાન્ય વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી જાહેરાત

સુરેન્દ્રનગર માં સરકારી કોવિડ સેન્ટર માં લાગી આગ